અલ-વાકિયા · 72/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
أَأَنتُمْ أَنشَأْتُمْ شَجَرَتَهَا أَمْ نَحْنُ الْمُنشِئُونَ ۝٧٢
A-antum anshaatum shajaratahaaa am nahnul munshi`oon
📖 ગુજરાતીમાં
તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 70-74 — સૂરા અલ-વાકિયા

70لَوْ نَشَاءُ جَعَلْنَاهُ أُجَاجًا فَلَوْلَا تَشْكُرُونَ
જો અમારી ઇચ્છા હોય તો અમે તેને કડવું ઝેર બનાવી દઇએ. પછી તમે અમારો આભાર કેમ નથી માનતા
71أَفَرَأَيْتُمُ النَّارَ الَّتِي تُورُونَ
હાં એ પણ જણાવો કે જે આગ તમે સળગાવો છો
72أَأَنتُمْ أَنشَأْتُمْ شَجَرَتَهَا أَمْ نَحْنُ الْمُنشِئُونَ
તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે
73نَحْنُ جَعَلْنَاهَا تَذْكِرَةً وَمَتَاعًا لِّلْمُقْوِينَ
અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે
74فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ
બસ ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારના નામનું સ્મરણ કરતા રહો
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
72આયત

ભાષાંતર — અલ-વાકિયા 72

સૂરા અલ-વાકિયા આયત 72 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા…

સૂરા આયત 72/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 70–74. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers