અસ-સફ્ફ · 1/14
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સફ્ફ
سَبَّحَ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ۝١
Sabbaha lillaahi maa fisamaawaati wa maa fil ardi wa huwal `Azeezul Hakeem
📖 ગુજરાતીમાં
ધરતી અને આકાશોની દરેક દરેક વસ્તુઓ અલ્લાહ તઆલાની પવિત્રતાનું વર્ણન કરી રહી છે અને તે જ વિજયી અને હિકમતવાળો છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-3 — સૂરા અસ-સફ્ફ

1سَبَّحَ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
ધરતી અને આકાશોની દરેક દરેક વસ્તુઓ અલ્લાહ તઆલાની પવિત્રતાનું વર્ણન કરી રહી છે અને તે જ વિજયી અને હિકમતવાળો છે
2يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لِمَ تَقُولُونَ مَا لَا تَفْعَلُونَ
હે ઇમાનવાળાઓ ! તમે તે વાત કેમ કહો છો જે (પોતે) કરતા નથી
3كَبُرَ مَقْتًا عِندَ اللَّهِ أَن تَقُولُوا مَا لَا تَفْعَلُونَ
તમે જે કરતા નથી તે કહેવું, અલ્લાહ તઆલાને સખત નાપસંદ છે
અસ-સફ્ફકુરાન સૂચિ
14આયત
MedinanRevelation
1આયત

ભાષાંતર — અસ-સફ્ફ 1

સૂરા અસ-સફ્ફ આયત 1 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ધરતી અને આકાશોની દરેક દરેક વસ્તુઓ અલ્લાહ તઆલાની પવિત્રતાનું વર્ણન…

સૂરા આયત 1/14 — સૂરા અસ-સફ્ફ الصف (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સફ્ફ સાંભળો, સૂરા અસ-સફ્ફ ભાષાંતર, સૂરા અસ-સફ્ફ mp3, સૂરા અસ-સફ્ફ pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers