અલ-કલમ · 2/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કલમ
مَا أَنتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ ۝٢
Maa anta bini`mati Rabbika bimajnoon
📖 ગુજરાતીમાં
તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી

🎧 સાંભળો


📜 આયત 1-4 — સૂરા અલ-કલમ

1ن ۚ وَالْقَلَمِ وَمَا يَسْطُرُونَ
નૂન, સોગંદ છે કલમના અને તેના, જે કંઇ પણ તે (ફરિશ્તાઓ) લખે છે
2مَا أَنتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ
તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી
3وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ
અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે
4وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ
અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
2આયત

ભાષાંતર — અલ-કલમ 2

સૂરા અલ-કલમ આયત 2 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી

સૂરા આયત 2/52 — સૂરા અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કલમ સાંભળો, સૂરા અલ-કલમ ભાષાંતર, સૂરા અલ-કલમ mp3, સૂરા અલ-કલમ pdf. આયત 1–4. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers