અલ-કલમ · 3/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કલમ
وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ ۝٣
Wa inna laka la ajran ghaira mamnoon
📖 ગુજરાતીમાં
અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-5 — સૂરા અલ-કલમ

1ن ۚ وَالْقَلَمِ وَمَا يَسْطُرُونَ
નૂન, સોગંદ છે કલમના અને તેના, જે કંઇ પણ તે (ફરિશ્તાઓ) લખે છે
2مَا أَنتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ
તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી
3وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ
અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે
4وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ
અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો
5فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ
બસ ! હવે તમે પણ જોઇ લેશો અને તેઓ પણ જોઇ લેશે
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અલ-કલમ 3

સૂરા અલ-કલમ આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે

સૂરા આયત 3/52 — સૂરા અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કલમ સાંભળો, સૂરા અલ-કલમ ભાષાંતર, સૂરા અલ-કલમ mp3, સૂરા અલ-કલમ pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers