અલ-મઆરિજ · 35/44
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મઆરિજ
أُولَٰئِكَ فِي جَنَّاتٍ مُّكْرَمُونَ ۝٣٥
Ulaaa`ika fee jannaatim mukramoon
📖 ગુજરાતીમાં
આ જ લોકો જન્નતોમાં ઇઝઝતવાળા હશે

🎧 સાંભળો


📜 આયત 33-37 — સૂરા અલ-મઆરિજ

33وَالَّذِينَ هُم بِشَهَادَاتِهِمْ قَائِمُونَ
અને જે પોતાની સાક્ષીઓ પર સીધા અને મક્કમ રહે છે
34وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ
અને જેઓ પોતાની નમાઝોની રક્ષા કરે છે
35أُولَٰئِكَ فِي جَنَّاتٍ مُّكْرَمُونَ
આ જ લોકો જન્નતોમાં ઇઝઝતવાળા હશે
36فَمَالِ الَّذِينَ كَفَرُوا قِبَلَكَ مُهْطِعِينَ
બસ ! ઇન્કારીઓને શુ થઇ ગયુ છે કે તે તમારી તરફ દોડતા આવે છે
37عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ عِزِينَ
જમણે અને ડાબેથી, જૂથના જૂથ
અલ-મઆરિજકુરાન સૂચિ
44આયત
MeccanRevelation
35આયત

ભાષાંતર — અલ-મઆરિજ 35

સૂરા અલ-મઆરિજ આયત 35 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ જ લોકો જન્નતોમાં ઇઝઝતવાળા હશે

સૂરા આયત 35/44 — સૂરા અલ-મઆરિજ المعارج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મઆરિજ સાંભળો, સૂરા અલ-મઆરિજ ભાષાંતર, સૂરા અલ-મઆરિજ mp3, સૂરા અલ-મઆરિજ pdf. આયત 33–37. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers