અલ-મઆરિજ · 36/44
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મઆરિજ
فَمَالِ الَّذِينَ كَفَرُوا قِبَلَكَ مُهْطِعِينَ ۝٣٦
Famaa lil lazeena kafaroo qibalaka muhti`een
📖 ગુજરાતીમાં
બસ ! ઇન્કારીઓને શુ થઇ ગયુ છે કે તે તમારી તરફ દોડતા આવે છે
🎧 સાંભળો

📜 આયત 34-38 — અલ-મઆરિજ

34وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ
અને જેઓ પોતાની નમાઝોની રક્ષા કરે છે
35أُولَٰئِكَ فِي جَنَّاتٍ مُّكْرَمُونَ
આ જ લોકો જન્નતોમાં ઇઝઝતવાળા હશે
36فَمَالِ الَّذِينَ كَفَرُوا قِبَلَكَ مُهْطِعِينَ
બસ ! ઇન્કારીઓને શુ થઇ ગયુ છે કે તે તમારી તરફ દોડતા આવે છે
37عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ عِزِينَ
જમણે અને ડાબેથી, જૂથના જૂથ
38أَيَطْمَعُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ أَن يُدْخَلَ جَنَّةَ نَعِيمٍ
શું તેમના માંથી દરેક આશા રાખે છે કે તેને નેઅમતો વાળી જન્નતમાં દાખલ કરવામાં આવશે
અલ-મઆરિજકુરાન સૂચિ
44આયત
MeccanRevelation
36આયત

ભાષાંતર — અલ-મઆરિજ 36

સૂરા અલ-મઆરિજ આયત 36 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! ઇન્કારીઓને શુ થઇ ગયુ છે કે તે તમારી…

સૂરા આયત 36/44 — અલ-મઆરિજ المعارج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મઆરિજ સાંભળો, અલ-મઆરિજ ભાષાંતર, અલ-મઆરિજ mp3, અલ-મઆરિજ pdf. આયત 34–38. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers