અલ-મુદ્દથ્થિર · 56/56
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુદ્દથ્થિર
وَمَا يَذْكُرُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ هُوَ أَهْلُ التَّقْوَىٰ وَأَهْلُ الْمَغْفِرَةِ ۝٥٦
Wa maa yazkuroona illaaa any yashaaa`al laah; Huwa ahlut taqwaa wa ahlul maghfirah
📖 ગુજરાતીમાં
અને તેઓ તે સમયે શિખામણ પ્રાપ્ત કરશે, જ્યારે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તેના માટે યોગ્ય છે કે તે (ડરવાવાળાને) ક્ષમા કરી દેં
🎧 સાંભળો

📜 આયત 54-56 — અલ-મુદ્દથ્થિર

54كَلَّا إِنَّهُ تَذْكِرَةٌ
સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે
55فَمَن شَاءَ ذَكَرَهُ
હવે જે ઇચ્છે તે શિખામણ પ્રાપ્ત કરે
56وَمَا يَذْكُرُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ هُوَ أَهْلُ التَّقْوَىٰ وَأَهْلُ الْمَغْفِرَةِ
અને તેઓ તે સમયે શિખામણ પ્રાપ્ત કરશે, જ્યારે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તેના માટે યોગ્ય છે કે તે (ડરવાવાળાને) ક્ષમા કરી દેં
અલ-મુદ્દથ્થિરકુરાન સૂચિ
56આયત
MeccanRevelation
56આયત

ભાષાંતર — અલ-મુદ્દથ્થિર 56

સૂરા અલ-મુદ્દથ્થિર આયત 56 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તેઓ તે સમયે શિખામણ પ્રાપ્ત કરશે, જ્યારે અલ્લાહ તઆલા…

સૂરા આયત 56/56 — અલ-મુદ્દથ્થિર المدثر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુદ્દથ્થિર સાંભળો, અલ-મુદ્દથ્થિર ભાષાંતર, અલ-મુદ્દથ્થિર mp3, અલ-મુદ્દથ્થિર pdf. આયત 54–56. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers