અલ-મુર્સલાત · 38/50
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુર્સલાત
هَٰذَا يَوْمُ الْفَصْلِ ۖ جَمَعْنَاكُمْ وَالْأَوَّلِينَ ۝٣٨
Haaza yawmul fasli jama `naakum wal awwaleen
📖 ગુજરાતીમાં
આ છે નિર્ણયનો દિવસ અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે
🎧 સાંભળો

📜 આયત 36-40 — અલ-મુર્સલાત

36وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ
ન તેમને તક આપવામાં આવશે
37وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
38هَٰذَا يَوْمُ الْفَصْلِ ۖ جَمَعْنَاكُمْ وَالْأَوَّلِينَ
આ છે નિર્ણયનો દિવસ અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે
39فَإِن كَانَ لَكُمْ كَيْدٌ فَكِيدُونِ
બસ ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં
40وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
38આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 38

સૂરા અલ-મુર્સલાત આયત 38 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ છે નિર્ણયનો દિવસ અમે તમને અને આગળના દરેક લોકોને…

સૂરા આયત 38/50 — અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુર્સલાત સાંભળો, અલ-મુર્સલાત ભાષાંતર, અલ-મુર્સલાત mp3, અલ-મુર્સલાત pdf. આયત 36–40. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers