અન-નાઝિયાત · 40/46
ભાષાંતર ઉચ્ચારણ — અન-નાઝિયાત
وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ ۝٤٠
Wa ammaa man khaafa maqaama Rabbihee wa nahan nafsa `anil hawaa
📖 ગુજરાતીમાં
હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે
🎧 સાંભળો

📜 આયત 38-42 — અન-નાઝિયાત

38وَآثَرَ الْحَيَاةَ الدُّنْيَا
અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે)
39فَإِنَّ الْجَحِيمَ هِيَ الْمَأْوَىٰ
(તેનું) ઠેકાણું જહન્નમ જ છે
40وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ
હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે
41فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ
તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે
42يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا
લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે
અન-નાઝિયાતકુરાન સૂચિ
46આયત
MeccanRevelation
40આયત

ભાષાંતર — અન-નાઝિયાત 40

સૂરા અન-નાઝિયાત આયત 40 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો…

સૂરા આયત 40/46 — અન-નાઝિયાત النازعات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નાઝિયાત સાંભળો, અન-નાઝિયાત ભાષાંતર, અન-નાઝિયાત mp3, અન-નાઝિયાત pdf. આયત 38–42. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers