અન-નાઝિયાત · 41/46
ભાષાંતર ઉચ્ચારણ — અન-નાઝિયાત
فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ ۝٤١
Fa innal jannata hiyal maawaa
📖 ગુજરાતીમાં
તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે
🎧 સાંભળો

📜 આયત 39-43 — અન-નાઝિયાત

39فَإِنَّ الْجَحِيمَ هِيَ الْمَأْوَىٰ
(તેનું) ઠેકાણું જહન્નમ જ છે
40وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ
હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે
41فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ
તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે
42يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا
લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે
43فِيمَ أَنتَ مِن ذِكْرَاهَا
તમને તેની ચર્ચા કરવાની શી જરૂર
અન-નાઝિયાતકુરાન સૂચિ
46આયત
MeccanRevelation
41આયત

ભાષાંતર — અન-નાઝિયાત 41

સૂરા આયત 41/46 — અન-નાઝિયાત النازعات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નાઝિયાત સાંભળો, અન-નાઝિયાત ભાષાંતર, અન-નાઝિયાત mp3, અન-નાઝિયાત pdf. આયત 39–43. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers