અલ-ફજ્ર · 11/30
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ફજ્ર
الَّذِينَ طَغَوْا فِي الْبِلَادِ ۝١١
Allazeena taghaw fil bilaad
📖 ગુજરાતીમાં
આ બધાએ શહેરોમાં માથું ઉંચક્યું હતું

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 9-13 — સૂરા અલ-ફજ્ર

9وَثَمُودَ الَّذِينَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ
અને ષમૂદવાળા સાથે જેઓએ ખીણમાં મોટા-મોટા પત્થરો કોતર્યા
10وَفِرْعَوْنَ ذِي الْأَوْتَادِ
અને ફિરઔન સાથે જે ખુંટાવાળો હતો
11الَّذِينَ طَغَوْا فِي الْبِلَادِ
આ બધાએ શહેરોમાં માથું ઉંચક્યું હતું
12فَأَكْثَرُوا فِيهَا الْفَسَادَ
અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો
13فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ
છેવટે તારા પાલનહારે તેમના પર યાતનાનો કોરડો વરસાવી દીધો
અલ-ફજ્રકુરાન સૂચિ
30આયત
MeccanRevelation
11આયત

ભાષાંતર — અલ-ફજ્ર 11

સૂરા અલ-ફજ્ર આયત 11 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ બધાએ શહેરોમાં માથું ઉંચક્યું હતું

સૂરા આયત 11/30 — સૂરા અલ-ફજ્ર الفجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ફજ્ર સાંભળો, સૂરા અલ-ફજ્ર ભાષાંતર, સૂરા અલ-ફજ્ર mp3, સૂરા અલ-ફજ્ર pdf. આયત 9–13. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers