અલ-ફજ્ર · 28/30
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ફજ્ર
ارْجِعِي إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَّرْضِيَّةً ۝٢٨
Irji`eee ilaa Rabbiki raadiyatam mardiyyah
📖 ગુજરાતીમાં
તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી પ્રસન્ન, તે તારા થી પ્રસન્ન

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 26-30 — સૂરા અલ-ફજ્ર

26وَلَا يُوثِقُ وَثَاقَهُ أَحَدٌ
ન તેના જેવી જકડ કોઇની જકડ હશે
27يَا أَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ
ઓ સંતોષી જીવ
28ارْجِعِي إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَّرْضِيَّةً
તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી પ્રસન્ન, તે તારા થી પ્રસન્ન
29فَادْخُلِي فِي عِبَادِي
બસ મારા શ્રેષ્ઠ બંદાઓ માં દાખલ થઇ જા
30وَادْخُلِي جَنَّتِي
અને પ્રવેશી જા મારી જન્નતમાં
અલ-ફજ્રકુરાન સૂચિ
30આયત
MeccanRevelation
28આયત

ભાષાંતર — અલ-ફજ્ર 28

સૂરા અલ-ફજ્ર આયત 28 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી…

સૂરા આયત 28/30 — સૂરા અલ-ફજ્ર الفجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ફજ્ર સાંભળો, સૂરા અલ-ફજ્ર ભાષાંતર, સૂરા અલ-ફજ્ર mp3, સૂરા અલ-ફજ્ર pdf. આયત 26–30. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers