અલ-ફજ્ર · 27/30
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ફજ્ર
يَا أَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ ۝٢٧
Yaaa ayyatuhan nafsul mutma `innah
📖 ગુજરાતીમાં
ઓ સંતોષી જીવ

🎧 સાંભળો


📜 આયત 25-29 — સૂરા અલ-ફજ્ર

25فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُ أَحَدٌ
બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય
26وَلَا يُوثِقُ وَثَاقَهُ أَحَدٌ
ન તેના જેવી જકડ કોઇની જકડ હશે
27يَا أَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ
ઓ સંતોષી જીવ
28ارْجِعِي إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَّرْضِيَّةً
તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી પ્રસન્ન, તે તારા થી પ્રસન્ન
29فَادْخُلِي فِي عِبَادِي
બસ મારા શ્રેષ્ઠ બંદાઓ માં દાખલ થઇ જા
અલ-ફજ્રકુરાન સૂચિ
30આયત
MeccanRevelation
27આયત

ભાષાંતર — અલ-ફજ્ર 27

સૂરા અલ-ફજ્ર આયત 27 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ઓ સંતોષી જીવ

સૂરા આયત 27/30 — સૂરા અલ-ફજ્ર الفجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ફજ્ર સાંભળો, સૂરા અલ-ફજ્ર ભાષાંતર, સૂરા અલ-ફજ્ર mp3, સૂરા અલ-ફજ્ર pdf. આયત 25–29. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers