તાહા · 93/135
ભાષાંતર ઉચ્ચારણ — તાહા
أَلَّا تَتَّبِعَنِ ۖ أَفَعَصَيْتَ أَمْرِي ۝٩٣
Allaa tattabi`ani afa`asaita amree
📖 ગુજરાતીમાં
કે તું મારી પાછળ ન આવ્યો, શું તેં પણ મારા આદેશને ન માન્યો

🎧 સાંભળો


📜 આયત 91-95 — તાહા

91قَالُوا لَن نَّبْرَحَ عَلَيْهِ عَاكِفِينَ حَتَّىٰ يَرْجِعَ إِلَيْنَا مُوسَىٰ
તે લોકોએ જવાબ આપ્યો કે મૂસા અ.સ.ના પાછા ફરવા સુધી તો અમે આની જ પૂજાપાઠ કરતા રહીશું
92قَالَ يَا هَارُونُ مَا مَنَعَكَ إِذْ رَأَيْتَهُمْ ضَلُّوا
મૂસા અ.સ. કહેવા લાગ્યા, હે હારૂન ! આ લોકોને પથભ્રષ્ટતામાં જોઇ તને કેવી વસ્તુએ રોક્યો હતો
93أَلَّا تَتَّبِعَنِ ۖ أَفَعَصَيْتَ أَمْرِي
કે તું મારી પાછળ ન આવ્યો, શું તેં પણ મારા આદેશને ન માન્યો
94قَالَ يَا ابْنَ أُمَّ لَا تَأْخُذْ بِلِحْيَتِي وَلَا بِرَأْسِي ۖ إِنِّي خَشِيتُ أَن تَقُولَ فَرَّقْتَ بَيْنَ بَنِي إِسْرَائِيلَ وَلَمْ تَرْقُبْ قَوْلِي
હારૂન અ.સ.એ કહ્યું, હે મારા ભાઇ ! મારી દાઢી ન પકડો અને માથાના વાળ ન ખેંચશો, મને તો ફક્ત એ વિચાર આવ્યો ક્યાંક તમે એવું કહેશો કે તેં ઇસ્રાઇલના સંતાન વચ્ચે વિવાદ કરી દીધો. અને મારા આદેશની રાહ ન જોઇ
95قَالَ فَمَا خَطْبُكَ يَا سَامِرِيُّ
મૂસા અ.સ.એ પુછ્યું, સામરી ! તારી શું સ્થિતિ છે
તાહાકુરાન સૂચિ
135આયત
MeccanRevelation
93આયત

ભાષાંતર — તાહા 93

સૂરા તાહા આયત 93 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કે તું મારી પાછળ ન આવ્યો, શું તેં પણ મારા…

સૂરા આયત 93/135 — તાહા طه (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: તાહા સાંભળો, તાહા ભાષાંતર, તાહા mp3, તાહા pdf. આયત 91–95. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers