અશ-શુઆરા · 108/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ ۝١٠٨
Fattaqullaaha wa atee`oon
📖 ગુજરાતીમાં
બસ ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત માનવી જોઇએ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 106-110 — સૂરા અશ-શુઆરા

106إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ نُوحٌ أَلَا تَتَّقُونَ
જ્યારે કે તેમના ભાઇ નૂહ અ.સ.એ કહ્યું, કે શું તમને અલ્લાહનો ભય નથી
107إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
સાંભળો ! હું તમારી તરફ અલ્લાહનો નિષ્ઠાવાન પયગંબર છું
108فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
બસ ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત માનવી જોઇએ
109وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
હું તમારી પાસે તેના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે
110فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
બસ ! તમે અલ્લાહનો ડર રાખો અને મારું આજ્ઞાપાલન કરો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
108આયત

ભાષાંતર — અશ-શુઆરા 108

સૂરા અશ-શુઆરા આયત 108 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત…

સૂરા આયત 108/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 106–110. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers