અશ-શુઆરા · 141/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
كَذَّبَتْ ثَمُودُ الْمُرْسَلِينَ ۝١٤١
Kazzabat Samoodul mursaleen
📖 ગુજરાતીમાં
ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 139-143 — સૂરા અશ-શુઆરા

139فَكَذَّبُوهُ فَأَهْلَكْنَاهُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
જો કે આદના લોકોએ હૂદ અ.સ.ને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઇન્કાર કરનારા હતાં
140وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
નિ:શંક તમારો પાલનહાર વિજયી, દયાળુ છે
141كَذَّبَتْ ثَمُودُ الْمُرْسَلِينَ
ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા
142إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ صَالِحٌ أَلَا تَتَّقُونَ
તેમના ભાઇ સાલિહ અ.સ.એ તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા
143إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
હું તમારી તરફ અવતરિત કરેલો નિષ્ઠાવાન પયગંબર છું
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
141આયત

ભાષાંતર — અશ-શુઆરા 141

સૂરા અશ-શુઆરા આયત 141 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા

સૂરા આયત 141/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 139–143. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers