અશ-શુઆરા · 151/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَلَا تُطِيعُوا أَمْرَ الْمُسْرِفِينَ ۝١٥١
Wa laa tutee`ooo amral musrifeen
📖 ગુજરાતીમાં
નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો

🎧 સાંભળો


📜 આયત 149-153 — સૂરા અશ-શુઆરા

149وَتَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا فَارِهِينَ
અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો
150فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
બસ ! અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
151وَلَا تُطِيعُوا أَمْرَ الْمُسْرِفِينَ
નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો
152الَّذِينَ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَلَا يُصْلِحُونَ
જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા
153قَالُوا إِنَّمَا أَنتَ مِنَ الْمُسَحَّرِينَ
તેમણે કહ્યું કે બસ ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
151આયત

ભાષાંતર — અશ-શુઆરા 151

સૂરા અશ-શુઆરા આયત 151 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો

સૂરા આયત 151/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 149–153. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers