અશ-શુઆરા · 152/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
الَّذِينَ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَلَا يُصْلِحُونَ ۝١٥٢
Allazeena yufsidoona fil ardi wa laa yuslihoon
📖 ગુજરાતીમાં
જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 150-154 — સૂરા અશ-શુઆરા

150فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
બસ ! અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
151وَلَا تُطِيعُوا أَمْرَ الْمُسْرِفِينَ
નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો
152الَّذِينَ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَلَا يُصْلِحُونَ
જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા
153قَالُوا إِنَّمَا أَنتَ مِنَ الْمُسَحَّرِينَ
તેમણે કહ્યું કે બસ ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું
154مَا أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا فَأْتِ بِآيَةٍ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
તમે તો અમારા જેવા જ માનવી છો, જો તમે સાચા છો, તો કોઈ ચમત્કાર બતાવો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
152આયત

ભાષાંતર — અશ-શુઆરા 152

સૂરા અશ-શુઆરા આયત 152 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી…

સૂરા આયત 152/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 150–154. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers