અશ-શુઆરા · 150/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ ۝١٥٠
Fattaqul laaha wa atee`oon
📖 ગુજરાતીમાં
બસ ! અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
🎧 સાંભળો

📜 આયત 148-152 — અશ-શુઆરા

148وَزُرُوعٍ وَنَخْلٍ طَلْعُهَا هَضِيمٌ
અને આ ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે
149وَتَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا فَارِهِينَ
અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો
150فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
બસ ! અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
151وَلَا تُطِيعُوا أَمْرَ الْمُسْرِفِينَ
નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો
152الَّذِينَ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَلَا يُصْلِحُونَ
જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
150આયત

ભાષાંતર — અશ-શુઆરા 150

સૂરા અશ-શુઆરા આયત 150 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો

સૂરા આયત 150/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 148–152. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers