અશ-શુઆરા · 162/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ ۝١٦٢
Innee lakum rasoolun ameen
📖 ગુજરાતીમાં
હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું

🎧 સાંભળો


📜 આયત 160-164 — અશ-શુઆરા

160كَذَّبَتْ قَوْمُ لُوطٍ الْمُرْسَلِينَ
લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા
161إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ
તેમને તેમના ભાઇ લૂત અ.સ.એ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા
162إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું
163فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
બસ ! તમે અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
164وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
હું તમારી પાસેથી આના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારું વળતર તો ફક્ત અલ્લાહ પાસે છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
162આયત

ભાષાંતર — અશ-શુઆરા 162

સૂરા અશ-શુઆરા આયત 162 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું

સૂરા આયત 162/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 160–164. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers