અશ-શુઆરા · 161/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ ۝١٦١
Iz qaala lahum akhoohum Lootun alaa tattaqoon
📖 ગુજરાતીમાં
તેમને તેમના ભાઇ લૂત અ.સ.એ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા
🎧 સાંભળો

📜 આયત 159-163 — અશ-શુઆરા

159وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ જબરદસ્ત અને દયાળુ છે
160كَذَّبَتْ قَوْمُ لُوطٍ الْمُرْسَلِينَ
લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા
161إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ
તેમને તેમના ભાઇ લૂત અ.સ.એ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા
162إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું
163فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
બસ ! તમે અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
161આયત

ભાષાંતર — અશ-શુઆરા 161

સૂરા અશ-શુઆરા આયત 161 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેમને તેમના ભાઇ લૂત અ.સ.એ કહ્યું, શું તમે અલ્લાહનો ડર…

સૂરા આયત 161/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 159–163. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers