અશ-શુઆરા · 163/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ ۝١٦٣
Fattaqul laaha wa atee`oon
📖 ગુજરાતીમાં
બસ ! તમે અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 161-165 — સૂરા અશ-શુઆરા

161إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ
તેમને તેમના ભાઇ લૂત અ.સ.એ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા
162إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું
163فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
બસ ! તમે અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
164وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
હું તમારી પાસેથી આના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારું વળતર તો ફક્ત અલ્લાહ પાસે છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે
165أَتَأْتُونَ الذُّكْرَانَ مِنَ الْعَالَمِينَ
શું તમે દુનિયાના લોકો માંથી પુરુષો સાથે (સંભોગ) કરો છો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
163આયત

ભાષાંતર — અશ-શુઆરા 163

સૂરા અશ-શુઆરા આયત 163 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તમે અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો

સૂરા આયત 163/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 161–165. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Friday, October 2, 2026

Don't forget us in your sincere prayers