અશ-શુઆરા · 197/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
أَوَلَمْ يَكُن لَّهُمْ آيَةً أَن يَعْلَمَهُ عُلَمَاءُ بَنِي إِسْرَائِيلَ ۝١٩٧
Awalam yakul lahum Aayatan ai ya`lamahoo `ulamaaa`u Baneee Israaa`eel
📖 ગુજરાતીમાં
શું તે લોકો માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે
🎧 સાંભળો

📜 આયત 195-199 — અશ-શુઆરા

195بِلِسَانٍ عَرَبِيٍّ مُّبِينٍ
સ્પષ્ટ અરબી ભાષામાં છે
196وَإِنَّهُ لَفِي زُبُرِ الْأَوَّلِينَ
આગળના પયગંબરોની કિતાબોમાં પણ આ કુરઆનનું વર્ણન છે
197أَوَلَمْ يَكُن لَّهُمْ آيَةً أَن يَعْلَمَهُ عُلَمَاءُ بَنِي إِسْرَائِيلَ
શું તે લોકો માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે
198وَلَوْ نَزَّلْنَاهُ عَلَىٰ بَعْضِ الْأَعْجَمِينَ
અને જો અમે આ (કુરઆન)ને કોઈ ગેરઅરબ પર અવતરિત કરતા
199فَقَرَأَهُ عَلَيْهِم مَّا كَانُوا بِهِ مُؤْمِنِينَ
બસ ! તે તેમની સામે આ કુરઆન પઢતો તો તેને ન સમજતા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
197આયત

ભાષાંતર — અશ-શુઆરા 197

સૂરા અશ-શુઆરા આયત 197 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું તે લોકો માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની…

સૂરા આયત 197/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 195–199. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers