અશ-શુઆરા · 196/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَإِنَّهُ لَفِي زُبُرِ الْأَوَّلِينَ ۝١٩٦
Wa innahoo lafee Zuburil awwaleen
📖 ગુજરાતીમાં
આગળના પયગંબરોની કિતાબોમાં પણ આ કુરઆનનું વર્ણન છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 194-198 — સૂરા અશ-શુઆરા

194عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ الْمُنذِرِينَ
તમારા હૃદય પર અવતરિત થયું છે, કે તમે સચેત કરનારાઓ માંથી થઇ જાવ
195بِلِسَانٍ عَرَبِيٍّ مُّبِينٍ
સ્પષ્ટ અરબી ભાષામાં છે
196وَإِنَّهُ لَفِي زُبُرِ الْأَوَّلِينَ
આગળના પયગંબરોની કિતાબોમાં પણ આ કુરઆનનું વર્ણન છે
197أَوَلَمْ يَكُن لَّهُمْ آيَةً أَن يَعْلَمَهُ عُلَمَاءُ بَنِي إِسْرَائِيلَ
શું તે લોકો માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે
198وَلَوْ نَزَّلْنَاهُ عَلَىٰ بَعْضِ الْأَعْجَمِينَ
અને જો અમે આ (કુરઆન)ને કોઈ ગેરઅરબ પર અવતરિત કરતા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
196આયત

ભાષાંતર — અશ-શુઆરા 196

સૂરા અશ-શુઆરા આયત 196 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આગળના પયગંબરોની કિતાબોમાં પણ આ કુરઆનનું વર્ણન છે

સૂરા આયત 196/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 194–198. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers