અશ-શુઆરા · 202/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
فَيَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ ۝٢٠٢
Fayaatiyahum baghtatanw wa hum laa yash`uroon
📖 ગુજરાતીમાં
બસ ! તે યાતના તેમની પાસે અચાનક આવી જશે, તેમને આના વિશે ભાન પણ નહીં હોય
🎧 સાંભળો

📜 આયત 200-204 — અશ-શુઆરા

200كَذَٰلِكَ سَلَكْنَاهُ فِي قُلُوبِ الْمُجْرِمِينَ
આવી જ રીતે અમે પાપીઓના હૃદયમાં આ ઇન્કારને નાંખી દીધું
201لَا يُؤْمِنُونَ بِهِ حَتَّىٰ يَرَوُا الْعَذَابَ الْأَلِيمَ
તે લોકો જ્યાં સુધી દુ:ખદાયી યાતનાને જોઇ ન લે, ત્યાં સુધી ઈમાન નહીં લાવે
202فَيَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
બસ ! તે યાતના તેમની પાસે અચાનક આવી જશે, તેમને આના વિશે ભાન પણ નહીં હોય
203فَيَقُولُوا هَلْ نَحْنُ مُنظَرُونَ
તે સમયે કહેશે કે શું અમને થોડીક મહેતલ આપવામાં આવશે
204أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
બસ ! શું આ લોકો અમારી યાતના માટે ઉતાવળ કરે છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
202આયત

ભાષાંતર — અશ-શુઆરા 202

સૂરા અશ-શુઆરા આયત 202 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તે યાતના તેમની પાસે અચાનક આવી જશે, તેમને…

સૂરા આયત 202/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 200–204. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers