અસ-સાફ્ફાત · 151/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
أَلَا إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ ۝١٥١
Alaaa innahum min ifkihim la yaqooloon
📖 ગુજરાતીમાં
જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 149-153 — સૂરા અસ-સાફ્ફાત

149فَاسْتَفْتِهِمْ أَلِرَبِّكَ الْبَنَاتُ وَلَهُمُ الْبَنُونَ
તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે
150أَمْ خَلَقْنَا الْمَلَائِكَةَ إِنَاثًا وَهُمْ شَاهِدُونَ
અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું
151أَلَا إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ
જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે
152وَلَدَ اللَّهُ وَإِنَّهُمْ لَكَاذِبُونَ
કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે
153أَصْطَفَى الْبَنَاتِ عَلَى الْبَنِينَ
શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
151આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 151

સૂરા અસ-સાફ્ફાત આયત 151 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી…

સૂરા આયત 151/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 149–153. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers