અસ-સાફ્ફાત · 150/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
أَمْ خَلَقْنَا الْمَلَائِكَةَ إِنَاثًا وَهُمْ شَاهِدُونَ ۝١٥٠
Am khalaqnal malaaa`i kata inaasanw wa hm shaahidoon
📖 ગુજરાતીમાં
અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 148-152 — સૂરા અસ-સાફ્ફાત

148فَآمَنُوا فَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ
બસ ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું
149فَاسْتَفْتِهِمْ أَلِرَبِّكَ الْبَنَاتُ وَلَهُمُ الْبَنُونَ
તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે
150أَمْ خَلَقْنَا الْمَلَائِكَةَ إِنَاثًا وَهُمْ شَاهِدُونَ
અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું
151أَلَا إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ
જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે
152وَلَدَ اللَّهُ وَإِنَّهُمْ لَكَاذِبُونَ
કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
150આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 150

સૂરા અસ-સાફ્ફાત આયત 150 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું…

સૂરા આયત 150/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 148–152. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers