અસ-સાફ્ફાત · 173/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَإِنَّ جُندَنَا لَهُمُ الْغَالِبُونَ ۝١٧٣
Wa inna jundana lahumul ghaaliboon
📖 ગુજરાતીમાં
અને અમારું જ લશ્કર વિજય મેળવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 171-175 — સૂરા અસ-સાફ્ફાત

171وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا الْمُرْسَلِينَ
અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ ગયું છે
172إِنَّهُمْ لَهُمُ الْمَنصُورُونَ
કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે
173وَإِنَّ جُندَنَا لَهُمُ الْغَالِبُونَ
અને અમારું જ લશ્કર વિજય મેળવશે
174فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો
175وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ
અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
173આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 173

સૂરા અસ-સાફ્ફાત આયત 173 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અમારું જ લશ્કર વિજય મેળવશે

સૂરા આયત 173/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 171–175. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers