અસ-સાફ્ફાત · 9/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
دُحُورًا ۖ وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ ۝٩
Duhooranw wa lahum `azaabunw waasib
📖 ગુજરાતીમાં
ભગાડવા માટે. અને તેમના માટે હંમેશા રહેવાવાળી યાતના છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 7-11 — સૂરા અસ-સાફ્ફાત

7وَحِفْظًا مِّن كُلِّ شَيْطَانٍ مَّارِدٍ
અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી
8لَّا يَسَّمَّعُونَ إِلَى الْمَلَإِ الْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِن كُلِّ جَانِبٍ
મલઉલ્ અ-અલા" (ફરિશ્તાઓનું એક જૂથ)ના ફરિશ્તાઓને સાંભળવા માટે તેઓ (શેતાનો) કાન પણ નથી લગાવી શકતા, પરંતુ દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે
9دُحُورًا ۖ وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ
ભગાડવા માટે. અને તેમના માટે હંમેશા રહેવાવાળી યાતના છે
10إِلَّا مَنْ خَطِفَ الْخَطْفَةَ فَأَتْبَعَهُ شِهَابٌ ثَاقِبٌ
પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે
11فَاسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَم مَّنْ خَلَقْنَا ۚ إِنَّا خَلَقْنَاهُم مِّن طِينٍ لَّازِبٍ
તે ઇન્કાર કરનારાઓને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું ? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
9આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 9

સૂરા અસ-સાફ્ફાત આયત 9 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ભગાડવા માટે. અને તેમના માટે હંમેશા રહેવાવાળી યાતના છે

સૂરા આયત 9/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 7–11. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers