અદ-દુખાન · 52/59
ભાષાંતર ઉચ્ચારણ — અદ-દુખાન
فِي جَنَّاتٍ وَعُيُونٍ ۝٥٢
Fee jannaatinw wa `uyoon
📖 ગુજરાતીમાં
બગીચા અને ઝરણાઓમાં
🎧 સાંભળો

📜 આયત 50-54 — અદ-દુખાન

50إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِ تَمْتَرُونَ
આ જ તે વસ્તુ છે, જેના વિશે તમે શંકા કરતા હતા
51إِنَّ الْمُتَّقِينَ فِي مَقَامٍ أَمِينٍ
નિ:શંક (અલ્લાહથી) ડરવાવાળાઓ શાંત જગ્યામાં હશે
52فِي جَنَّاتٍ وَعُيُونٍ
બગીચા અને ઝરણાઓમાં
53يَلْبَسُونَ مِن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَقَابِلِينَ
પાતળા અને રેશમના પોશાક પહેરી સામ-સામે બેઠા હશે
54كَذَٰلِكَ وَزَوَّجْنَاهُم بِحُورٍ عِينٍ
આ એવી જ રીતે છે અને અમે મોટી-મોટી આંખોવાળી હૂરો સાથે તેમના લગ્ન કરાવી દઇશું
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
52આયત

ભાષાંતર — અદ-દુખાન 52

સૂરા અદ-દુખાન આયત 52 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બગીચા અને ઝરણાઓમાં

સૂરા આયત 52/59 — અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અદ-દુખાન સાંભળો, અદ-દુખાન ભાષાંતર, અદ-દુખાન mp3, અદ-દુખાન pdf. આયત 50–54. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers