અદ-દુખાન · 51/59
ભાષાંતર ઉચ્ચારણ — અદ-દુખાન
إِنَّ الْمُتَّقِينَ فِي مَقَامٍ أَمِينٍ ۝٥١
Innal muttaqeena fee maqaamin ameen
📖 ગુજરાતીમાં
નિ:શંક (અલ્લાહથી) ડરવાવાળાઓ શાંત જગ્યામાં હશે
🎧 સાંભળો

📜 આયત 49-53 — અદ-દુખાન

49ذُقْ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْكَرِيمُ
(તેને કહેવામાં આવશે) ચાખતો રહે , તું ખૂબ જ ઇજજતવાળો અને પ્રભુત્વશાળી હતો
50إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِ تَمْتَرُونَ
આ જ તે વસ્તુ છે, જેના વિશે તમે શંકા કરતા હતા
51إِنَّ الْمُتَّقِينَ فِي مَقَامٍ أَمِينٍ
નિ:શંક (અલ્લાહથી) ડરવાવાળાઓ શાંત જગ્યામાં હશે
52فِي جَنَّاتٍ وَعُيُونٍ
બગીચા અને ઝરણાઓમાં
53يَلْبَسُونَ مِن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَقَابِلِينَ
પાતળા અને રેશમના પોશાક પહેરી સામ-સામે બેઠા હશે
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
51આયત

ભાષાંતર — અદ-દુખાન 51

સૂરા અદ-દુખાન આયત 51 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક (અલ્લાહથી) ડરવાવાળાઓ શાંત જગ્યામાં હશે

સૂરા આયત 51/59 — અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અદ-દુખાન સાંભળો, અદ-દુખાન ભાષાંતર, અદ-દુખાન mp3, અદ-દુખાન pdf. આયત 49–53. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers