અન-નજમ · 1/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
وَالنَّجْمِ إِذَا هَوَىٰ ۝١
Wannajmi izaa hawaa
📖 ગુજરાતીમાં
સોગંદ છે તારાઓના જ્યારે તે પડે

🎧 સાંભળો


📜 આયત 1-3 — સૂરા અન-નજમ

1وَالنَّجْمِ إِذَا هَوَىٰ
સોગંદ છે તારાઓના જ્યારે તે પડે
2مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوَىٰ
તમારા સાથી ન તો રસ્તાથી ભટકેલા છે અને ન તો પથભ્રષ્ટ છે
3وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ
અને ન પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત કરી છે
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
1આયત

ભાષાંતર — અન-નજમ 1

સૂરા અન-નજમ આયત 1 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : સોગંદ છે તારાઓના જ્યારે તે પડે

સૂરા આયત 1/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers