અન-નજમ · 18/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
لَقَدْ رَأَىٰ مِنْ آيَاتِ رَبِّهِ الْكُبْرَىٰ ۝١٨
Laqad ra aa min aayaati Rabbihil kubraaa
📖 ગુજરાતીમાં
નિ;શંક તેણે પોતાના પાલનહારની મોટી મોટી નિશાનીઓમાંથી કેટલીક નિશાનીઓ જોઇ લીધી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 16-20 — સૂરા અન-નજમ

16إِذْ يَغْشَى السِّدْرَةَ مَا يَغْشَىٰ
જ્યારે કે સિદરહને છુપાયેલી હતી, તે વસ્તુ જે છુપાવવામાં આવી રહી હતી
17مَا زَاغَ الْبَصَرُ وَمَا طَغَىٰ
ન તો નઝર હટી ન તો હદથી વધી
18لَقَدْ رَأَىٰ مِنْ آيَاتِ رَبِّهِ الْكُبْرَىٰ
નિ;શંક તેણે પોતાના પાલનહારની મોટી મોટી નિશાનીઓમાંથી કેટલીક નિશાનીઓ જોઇ લીધી
19أَفَرَأَيْتُمُ اللَّاتَ وَالْعُزَّىٰ
શું તમે લાત અને ઉઝ્ઝાને જોયા
20وَمَنَاةَ الثَّالِثَةَ الْأُخْرَىٰ
અને મનાત્ જે ત્રીજા છે
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
18આયત

ભાષાંતર — અન-નજમ 18

સૂરા અન-નજમ આયત 18 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ;શંક તેણે પોતાના પાલનહારની મોટી મોટી નિશાનીઓમાંથી કેટલીક નિશાનીઓ જોઇ…

સૂરા આયત 18/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 16–20. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers