અન-નજમ · 50/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
وَأَنَّهُ أَهْلَكَ عَادًا الْأُولَىٰ ۝٥٠
Wa annahooo ahlak a `Aadanil oolaa
📖 ગુજરાતીમાં
અને એ કે તેણે જ પ્રથમ આદને નષ્ટ કર્યા છે

🎧 સાંભળો


📜 આયત 48-52 — સૂરા અન-નજમ

48وَأَنَّهُ هُوَ أَغْنَىٰ وَأَقْنَىٰ
અને એ કે તે જ ધનવાન બનાવે છે અને તે જ ધન આપે છે
49وَأَنَّهُ هُوَ رَبُّ الشِّعْرَىٰ
અને એ કે તે જ તારાઓનો રબ છે
50وَأَنَّهُ أَهْلَكَ عَادًا الْأُولَىٰ
અને એ કે તેણે જ પ્રથમ આદને નષ્ટ કર્યા છે
51وَثَمُودَ فَمَا أَبْقَىٰ
અને ષમૂદીયોને પણ (જેમાથી) એકને પણ બાકી ન છોડયો
52وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا هُمْ أَظْلَمَ وَأَطْغَىٰ
અને આ પહેલા નૂહની કોમને, નિ:શંક તેઓ ખુબ જ અત્યાચારી અને બળવાખોર હતા
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
50આયત

ભાષાંતર — અન-નજમ 50

સૂરા અન-નજમ આયત 50 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને એ કે તેણે જ પ્રથમ આદને નષ્ટ કર્યા છે

સૂરા આયત 50/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 48–52. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers