અન-નજમ · 51/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
وَثَمُودَ فَمَا أَبْقَىٰ ۝٥١
Wa samooda famaaa abqaa
📖 ગુજરાતીમાં
અને ષમૂદીયોને પણ (જેમાથી) એકને પણ બાકી ન છોડયો

🎧 સાંભળો


📜 આયત 49-53 — સૂરા અન-નજમ

49وَأَنَّهُ هُوَ رَبُّ الشِّعْرَىٰ
અને એ કે તે જ તારાઓનો રબ છે
50وَأَنَّهُ أَهْلَكَ عَادًا الْأُولَىٰ
અને એ કે તેણે જ પ્રથમ આદને નષ્ટ કર્યા છે
51وَثَمُودَ فَمَا أَبْقَىٰ
અને ષમૂદીયોને પણ (જેમાથી) એકને પણ બાકી ન છોડયો
52وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا هُمْ أَظْلَمَ وَأَطْغَىٰ
અને આ પહેલા નૂહની કોમને, નિ:શંક તેઓ ખુબ જ અત્યાચારી અને બળવાખોર હતા
53وَالْمُؤْتَفِكَةَ أَهْوَىٰ
અને મુઅતફીકા (શહેર અથવા ઉલટાવેલી વસ્તીઓને) તેણે જ ઉલ્ટાવી નાખી
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
51આયત

ભાષાંતર — અન-નજમ 51

સૂરા અન-નજમ આયત 51 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ષમૂદીયોને પણ (જેમાથી) એકને પણ બાકી ન છોડયો

સૂરા આયત 51/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 49–53. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers