અર-રહમાન · 51/78
ભાષાંતર ઉચ્ચારણ — અર-રહમાન
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ۝٥١
Fabi ayyi aalaaa`i Rabbikumaa tukazzibaan
📖 ગુજરાતીમાં
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
🎧 સાંભળો

📜 આયત 49-53 — અર-રહમાન

49فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
50فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ
તે બન્ને (જન્નતો) માં બે વહેતા ઝરણાં છે
51فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
52فِيهِمَا مِن كُلِّ فَاكِهَةٍ زَوْجَانِ
બન્ને જન્નતોમાં દરેક ફળો બે-બે પ્રકારના હશે
53فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
51આયત

ભાષાંતર — અર-રહમાન 51

સૂરા અર-રહમાન આયત 51 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ…

સૂરા આયત 51/78 — અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અર-રહમાન સાંભળો, અર-રહમાન ભાષાંતર, અર-રહમાન mp3, અર-રહમાન pdf. આયત 49–53. ગુજરાતીમાં: हिन्दी.

પવિત્ર કુરાન

Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers