અર-રહમાન · 52/78
ભાષાંતર ઉચ્ચારણ — અર-રહમાન
فِيهِمَا مِن كُلِّ فَاكِهَةٍ زَوْجَانِ ۝٥٢
Feehimaa min kulli faakihatin zawjaan
📖 ગુજરાતીમાં
બન્ને જન્નતોમાં દરેક ફળો બે-બે પ્રકારના હશે
🎧 સાંભળો

📜 આયત 50-54 — અર-રહમાન

50فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ
તે બન્ને (જન્નતો) માં બે વહેતા ઝરણાં છે
51فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
52فِيهِمَا مِن كُلِّ فَاكِهَةٍ زَوْجَانِ
બન્ને જન્નતોમાં દરેક ફળો બે-બે પ્રકારના હશે
53فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
54مُتَّكِئِينَ عَلَىٰ فُرُشٍ بَطَائِنُهَا مِنْ إِسْتَبْرَقٍ ۚ وَجَنَى الْجَنَّتَيْنِ دَانٍ
જન્ન્નતીઓ એવા પાથરણા પર તકિયો લગાવી બેઠા હશે જેમના અસ્તર ઘટ્ટ રેશમના હશે અને તે બન્ને જન્નતોના ફળો ખુબ જ નજીક હશે
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
52આયત

ભાષાંતર — અર-રહમાન 52

સૂરા અર-રહમાન આયત 52 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બન્ને જન્નતોમાં દરેક ફળો બે-બે પ્રકારના હશે

સૂરા આયત 52/78 — અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અર-રહમાન સાંભળો, અર-રહમાન ભાષાંતર, અર-રહમાન mp3, અર-રહમાન pdf. આયત 50–54. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers