અર-રહમાન · 50/78
ભાષાંતર ઉચ્ચારણ — અર-રહમાન
فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ ۝٥٠
Feehimaa `aynaani tajriyaan
📖 ગુજરાતીમાં
તે બન્ને (જન્નતો) માં બે વહેતા ઝરણાં છે
🎧 સાંભળો

📜 આયત 48-52 — અર-રહમાન

48ذَوَاتَا أَفْنَانٍ
(બન્ને જન્નતો) ભરપૂર શાખો અને ડાળીઓવાળી હશે
49فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
50فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ
તે બન્ને (જન્નતો) માં બે વહેતા ઝરણાં છે
51فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
52فِيهِمَا مِن كُلِّ فَاكِهَةٍ زَوْجَانِ
બન્ને જન્નતોમાં દરેક ફળો બે-બે પ્રકારના હશે
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
50આયત

ભાષાંતર — અર-રહમાન 50

સૂરા અર-રહમાન આયત 50 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે બન્ને (જન્નતો) માં બે વહેતા ઝરણાં છે

સૂરા આયત 50/78 — અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અર-રહમાન સાંભળો, અર-રહમાન ભાષાંતર, અર-રહમાન mp3, અર-રહમાન pdf. આયત 48–52. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers