અર-રહમાન · 73/78
ભાષાંતર ઉચ્ચારણ — અર-રહમાન
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ۝٧٣
Fabi ayyi aalaaa`i Rabbikumaa tukazzibaan
📖 ગુજરાતીમાં
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
🎧 સાંભળો

📜 આયત 71-75 — અર-રહમાન

71فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
72حُورٌ مَّقْصُورَاتٌ فِي الْخِيَامِ
(ગોરા રંગની) હુરો જન્નતી તંબુઓમાં રહેવાવાળી છે
73فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
74لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ
તેણીઓને આ પહેલા કોઇ માનવી અથવા જિને હાથ નથી લગાવ્યો
75فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
73આયત

ભાષાંતર — અર-રહમાન 73

સૂરા અર-રહમાન આયત 73 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ…

સૂરા આયત 73/78 — અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અર-રહમાન સાંભળો, અર-રહમાન ભાષાંતર, અર-રહમાન mp3, અર-રહમાન pdf. આયત 71–75. ગુજરાતીમાં: हिन्दी.

પવિત્ર કુરાન

Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers