અલ-મઆરિજ · 29/44
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મઆરિજ
وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ ۝٢٩
Wallazeena hum lifuroo jihim haafizoon
📖 ગુજરાતીમાં
અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી) રક્ષા કરે છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 27-31 — સૂરા અલ-મઆરિજ

27وَالَّذِينَ هُم مِّنْ عَذَابِ رَبِّهِم مُّشْفِقُونَ
અને જે પોતાના પાલનહારની યાતનાથી ડરતા રહે છે
28إِنَّ عَذَابَ رَبِّهِمْ غَيْرُ مَأْمُونٍ
નિ:શંક તેમના પાલનહારની યાતના નીડર થવા જેવી વસ્તુ નથી
29وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ
અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી) રક્ષા કરે છે
30إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ
હા ! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક છે, તેમના પર કોઇ દોષ નથી
31فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ
હવે જે કોઇ તેના સિવાય (રસ્તો) શોધશે કરશે તો આવા લોકો હદ વટાવી જનારા છે
અલ-મઆરિજકુરાન સૂચિ
44આયત
MeccanRevelation
29આયત

ભાષાંતર — અલ-મઆરિજ 29

સૂરા અલ-મઆરિજ આયત 29 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી) રક્ષા કરે છે

સૂરા આયત 29/44 — સૂરા અલ-મઆરિજ المعارج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મઆરિજ સાંભળો, સૂરા અલ-મઆરિજ ભાષાંતર, સૂરા અલ-મઆરિજ mp3, સૂરા અલ-મઆરિજ pdf. આયત 27–31. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers