અલ-મઆરિજ · 30/44
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મઆરિજ
إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ ۝٣٠
Illaa `alaaa azwaajihim aw maa malakat aymaanuhum fainnahum ghairu maloomeen
📖 ગુજરાતીમાં
હા ! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક છે, તેમના પર કોઇ દોષ નથી
🎧 સાંભળો

📜 આયત 28-32 — અલ-મઆરિજ

28إِنَّ عَذَابَ رَبِّهِمْ غَيْرُ مَأْمُونٍ
નિ:શંક તેમના પાલનહારની યાતના નીડર થવા જેવી વસ્તુ નથી
29وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ
અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી) રક્ષા કરે છે
30إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ
હા ! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક છે, તેમના પર કોઇ દોષ નથી
31فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ
હવે જે કોઇ તેના સિવાય (રસ્તો) શોધશે કરશે તો આવા લોકો હદ વટાવી જનારા છે
32وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ
અને જે પોતાની નિષ્ઠાનું અને પોતાના વચનોનું ધ્યાન રાખે છે
અલ-મઆરિજકુરાન સૂચિ
44આયત
MeccanRevelation
30આયત

ભાષાંતર — અલ-મઆરિજ 30

સૂરા અલ-મઆરિજ આયત 30 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હા ! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક…

સૂરા આયત 30/44 — અલ-મઆરિજ المعارج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મઆરિજ સાંભળો, અલ-મઆરિજ ભાષાંતર, અલ-મઆરિજ mp3, અલ-મઆરિજ pdf. આયત 28–32. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers