અલ-ઇન્સાન · 16/31
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ઇન્સાન
قَوَارِيرَ مِن فِضَّةٍ قَدَّرُوهَا تَقْدِيرًا ۝١٦
Qawaareera min fiddatin qaddaroohaa taqdeeraa
📖 ગુજરાતીમાં
કાચ પણ ચાંદીના જેને યોગ્ય પ્રમાણમાં ભર્યા હશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 14-18 — સૂરા અલ-ઇન્સાન

14وَدَانِيَةً عَلَيْهِمْ ظِلَالُهَا وَذُلِّلَتْ قُطُوفُهَا تَذْلِيلًا
તે જન્નતોના છાયા તેમના પર ઝૂકેલા હશે અને તેના (ફળ અને) ગુચ્છા નીચે લટકેલા હશે
15وَيُطَافُ عَلَيْهِم بِآنِيَةٍ مِّن فِضَّةٍ وَأَكْوَابٍ كَانَتْ قَوَارِيرَا
અને તેમના પર ચાંદીના વાસણો અને તે જામોને (શરાબના પ્યાલા) ફેરવવામાં આવશે જે કાચના હશે
16قَوَارِيرَ مِن فِضَّةٍ قَدَّرُوهَا تَقْدِيرًا
કાચ પણ ચાંદીના જેને યોગ્ય પ્રમાણમાં ભર્યા હશે
17وَيُسْقَوْنَ فِيهَا كَأْسًا كَانَ مِزَاجُهَا زَنجَبِيلًا
અને તેમને ત્યાં તે જામ પીવડાવવામાં આવશે જેનું મિશ્રણ ઝંજબીલ (સૂઠ,સુંકુ આદુ) નું હશે
18عَيْنًا فِيهَا تُسَمَّىٰ سَلْسَبِيلًا
જન્નતની એક નહેર જેનું નામ સલસબીલ છે
અલ-ઇન્સાનકુરાન સૂચિ
31આયત
MedinanRevelation
16આયત

ભાષાંતર — અલ-ઇન્સાન 16

સૂરા અલ-ઇન્સાન આયત 16 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કાચ પણ ચાંદીના જેને યોગ્ય પ્રમાણમાં ભર્યા હશે

સૂરા આયત 16/31 — સૂરા અલ-ઇન્સાન الإنسان (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ઇન્સાન સાંભળો, સૂરા અલ-ઇન્સાન ભાષાંતર, સૂરા અલ-ઇન્સાન mp3, સૂરા અલ-ઇન્સાન pdf. આયત 14–18. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers