અલ-મુર્સલાત · 19/50
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુર્સલાત
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ۝١٩
Wailunw yawma `izil lil mukazzibeen
📖 ગુજરાતીમાં
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 17-21 — સૂરા અલ-મુર્સલાત

17ثُمَّ نُتْبِعُهُمُ الْآخِرِينَ
ફરી અમે તેમના પછી બીજાને લાવ્યા
18كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ
અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ
19وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
20أَلَمْ نَخْلُقكُّم مِّن مَّاءٍ مَّهِينٍ
શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા
21فَجَعَلْنَاهُ فِي قَرَارٍ مَّكِينٍ
પછી અમે તેમને મજબૂત અને સુરક્ષીત જગ્યાએ રાખ્યો
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
19આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 19

સૂરા અલ-મુર્સલાત આયત 19 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે

સૂરા આયત 19/50 — સૂરા અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુર્સલાત સાંભળો, સૂરા અલ-મુર્સલાત ભાષાંતર, સૂરા અલ-મુર્સલાત mp3, સૂરા અલ-મુર્સલાત pdf. આયત 17–21. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers