અલ-મુર્સલાત · 20/50
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુર્સલાત
أَلَمْ نَخْلُقكُّم مِّن مَّاءٍ مَّهِينٍ ۝٢٠
Alam nakhlukkum mimmaaa`im maheen
📖 ગુજરાતીમાં
શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા

🎧 સાંભળો


📜 આયત 18-22 — સૂરા અલ-મુર્સલાત

18كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ
અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ
19وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
20أَلَمْ نَخْلُقكُّم مِّن مَّاءٍ مَّهِينٍ
શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા
21فَجَعَلْنَاهُ فِي قَرَارٍ مَّكِينٍ
પછી અમે તેમને મજબૂત અને સુરક્ષીત જગ્યાએ રાખ્યો
22إِلَىٰ قَدَرٍ مَّعْلُومٍ
એક નક્કી કરેલ સમય સુધી
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
20આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 20

સૂરા અલ-મુર્સલાત આયત 20 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા

સૂરા આયત 20/50 — સૂરા અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુર્સલાત સાંભળો, સૂરા અલ-મુર્સલાત ભાષાંતર, સૂરા અલ-મુર્સલાત mp3, સૂરા અલ-મુર્સલાત pdf. આયત 18–22. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers