અલ-મુર્સલાત · 26/50
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુર્સલાત
أَحْيَاءً وَأَمْوَاتًا ۝٢٦
Ahyaaa`anw wa amwaataa
📖 ગુજરાતીમાં
જીવિત લોકોને પણ અને મૃતકોને પણ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 24-28 — સૂરા અલ-મુર્સલાત

24وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
25أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا
શું અમે ધરતીને એકઠી કરી નાખનારી નથી બનાવી
26أَحْيَاءً وَأَمْوَاتًا
જીવિત લોકોને પણ અને મૃતકોને પણ
27وَجَعَلْنَا فِيهَا رَوَاسِيَ شَامِخَاتٍ وَأَسْقَيْنَاكُم مَّاءً فُرَاتًا
અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું
28وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
26આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 26

સૂરા અલ-મુર્સલાત આયત 26 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જીવિત લોકોને પણ અને મૃતકોને પણ

સૂરા આયત 26/50 — સૂરા અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુર્સલાત સાંભળો, સૂરા અલ-મુર્સલાત ભાષાંતર, સૂરા અલ-મુર્સલાત mp3, સૂરા અલ-મુર્સલાત pdf. આયત 24–28. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers