અલ-મુર્સલાત · 27/50
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુર્સલાત
وَجَعَلْنَا فِيهَا رَوَاسِيَ شَامِخَاتٍ وَأَسْقَيْنَاكُم مَّاءً فُرَاتًا ۝٢٧
Wa ja`alnaa feehaa rawaasiya shaamikhaatinw wa asqainaakum maaa`an furaataa
📖 ગુજરાતીમાં
અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું

🎧 સાંભળો


📜 આયત 25-29 — સૂરા અલ-મુર્સલાત

25أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا
શું અમે ધરતીને એકઠી કરી નાખનારી નથી બનાવી
26أَحْيَاءً وَأَمْوَاتًا
જીવિત લોકોને પણ અને મૃતકોને પણ
27وَجَعَلْنَا فِيهَا رَوَاسِيَ شَامِخَاتٍ وَأَسْقَيْنَاكُم مَّاءً فُرَاتًا
અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું
28وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
29انطَلِقُوا إِلَىٰ مَا كُنتُم بِهِ تُكَذِّبُونَ
તે જહન્નમ તરફ જાઓ જેને તમે જુઠલાવતા રહ્યા
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
27આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 27

સૂરા અલ-મુર્સલાત આયત 27 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને…

સૂરા આયત 27/50 — સૂરા અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુર્સલાત સાંભળો, સૂરા અલ-મુર્સલાત ભાષાંતર, સૂરા અલ-મુર્સલાત mp3, સૂરા અલ-મુર્સલાત pdf. આયત 25–29. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers