અલ-મુર્સલાત · 25/50
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુર્સલાત
أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا ۝٢٥
Alam naj`alil arda kifaataa
📖 ગુજરાતીમાં
શું અમે ધરતીને એકઠી કરી નાખનારી નથી બનાવી
🎧 સાંભળો

📜 આયત 23-27 — અલ-મુર્સલાત

23فَقَدَرْنَا فَنِعْمَ الْقَادِرُونَ
પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે
24وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
25أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا
શું અમે ધરતીને એકઠી કરી નાખનારી નથી બનાવી
26أَحْيَاءً وَأَمْوَاتًا
જીવિત લોકોને પણ અને મૃતકોને પણ
27وَجَعَلْنَا فِيهَا رَوَاسِيَ شَامِخَاتٍ وَأَسْقَيْنَاكُم مَّاءً فُرَاتًا
અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
25આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 25

સૂરા અલ-મુર્સલાત આયત 25 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું અમે ધરતીને એકઠી કરી નાખનારી નથી બનાવી

સૂરા આયત 25/50 — અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુર્સલાત સાંભળો, અલ-મુર્સલાત ભાષાંતર, અલ-મુર્સલાત mp3, અલ-મુર્સલાત pdf. આયત 23–27. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers