અલ-મુર્સલાત · 45/50
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુર્સલાત
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ۝٤٥
Wailuny yawma `izil lilmuzkazzibeen
📖 ગુજરાતીમાં
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે

🎧 સાંભળો


📜 આયત 43-47 — સૂરા અલ-મુર્સલાત

43كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا كُنتُمْ تَعْمَلُونَ
(જન્નતીઓ) ખાવો પીવો મજાથી, પોતે કરેલા કાર્યોના બદલામાં
44إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ
45وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
46كُلُوا وَتَمَتَّعُوا قَلِيلًا إِنَّكُم مُّجْرِمُونَ
(હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડુંક ખાઇ લો અને લાભ ઉઠાવી લો નિ:શંક તમે પાપી છો
47وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
45આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 45

સૂરા અલ-મુર્સલાત આયત 45 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે

સૂરા આયત 45/50 — સૂરા અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુર્સલાત સાંભળો, સૂરા અલ-મુર્સલાત ભાષાંતર, સૂરા અલ-મુર્સલાત mp3, સૂરા અલ-મુર્સલાત pdf. આયત 43–47. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers