અન-નાઝિયાત · 14/46
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નાઝિયાત
فَإِذَا هُم بِالسَّاهِرَةِ ۝١٤
Faizaa hum biss saahirah
📖 ગુજરાતીમાં
પછી (જેના પ્રકટ થવાની સાથે જ) તેઓ તરત જ મેદાનમાં ભેગા થઇ જશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 12-16 — સૂરા અન-નાઝિયાત

12قَالُوا تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ
કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે
13فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ
(ખબર હોવી જોઇએ ) બસ આ એક (ડરાવની) ઝાટકણી છે
14فَإِذَا هُم بِالسَّاهِرَةِ
પછી (જેના પ્રકટ થવાની સાથે જ) તેઓ તરત જ મેદાનમાં ભેગા થઇ જશે
15هَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ
શું મૂસા (અ.સ.) ની વાત તમને નથી પહોંચી
16إِذْ نَادَاهُ رَبُّهُ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى
જ્યારે પવિત્ર ઘાટી “તુવા” માં તેને તેના પાલનહારે પોકાર્યો
અન-નાઝિયાતકુરાન સૂચિ
46આયત
MeccanRevelation
14આયત

ભાષાંતર — અન-નાઝિયાત 14

સૂરા અન-નાઝિયાત આયત 14 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી (જેના પ્રકટ થવાની સાથે જ) તેઓ તરત જ મેદાનમાં…

સૂરા આયત 14/46 — સૂરા અન-નાઝિયાત النازعات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નાઝિયાત સાંભળો, સૂરા અન-નાઝિયાત ભાષાંતર, સૂરા અન-નાઝિયાત mp3, સૂરા અન-નાઝિયાત pdf. આયત 12–16. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers