અન-નાઝિયાત · 42/46
ભાષાંતર ઉચ્ચારણ — અન-નાઝિયાત
يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا ۝٤٢
Yas`aloonaka `anis saa`ati ayyaana mursaahaa
📖 ગુજરાતીમાં
લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે
🎧 સાંભળો

📜 આયત 40-44 — અન-નાઝિયાત

40وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ
હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે
41فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ
તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે
42يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا
લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે
43فِيمَ أَنتَ مِن ذِكْرَاهَا
તમને તેની ચર્ચા કરવાની શી જરૂર
44إِلَىٰ رَبِّكَ مُنتَهَاهَا
તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે
અન-નાઝિયાતકુરાન સૂચિ
46આયત
MeccanRevelation
42આયત

ભાષાંતર — અન-નાઝિયાત 42

સૂરા અન-નાઝિયાત આયત 42 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે

સૂરા આયત 42/46 — અન-નાઝિયાત النازعات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નાઝિયાત સાંભળો, અન-નાઝિયાત ભાષાંતર, અન-નાઝિયાત mp3, અન-નાઝિયાત pdf. આયત 40–44. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers